Homeગુજરાતમોરબીવાંકાનેરના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમવા 06 ઈસમો ઝડપાયાં

વાંકાનેરના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમવા 06 ઈસમો ઝડપાયાં

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેર તાલુકાના જાંબુડીયા ગામે રાજેશભાઈ પાંચાભાઈ કાંજીયાના ઘરની સામે શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમો સિંધાભાઈ ટીલાભાઈ સારલા (ઉ.વ.૨૭) રહે.વીડી જાંબુડીયા તા.વાંકાનેર, મુકેશભાઈ નભાભાઈ સાવડીયા (ઉ.વ.૨૫) રહે.વીડી જાંબુડીયા તા.વાંકાનેર, રમેશભાઈ લાલાભાઈ દેકાવાડીયા (ઉ.વ.૨૩) રહે.માણેકવાડા તા.હળવદ, ભરતભાઈ રામસીંગભાઈ કાંજીયા (ઉ.વ.૩૮) રહે.વીડી જાંબુડીયા તા. વાંકાનેર, મહેશભાઈ પરબતભાઈ કાંજીયા (ઉ.વ.૩૨) રહે.વીડી જાંબુડીયા તા.વાંકાનેર, લાલાભાઈ સવસીભાઈ દેકાવાડીયા (ઉ.વ.૫૫) રહે.માણેકવાડા તા.હળવદવાળાને રોકડ રૂપિયા ૧૭,૮૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular