Homeગુજરાતમોરબીમોરબીમાં થયેલ બાઈક અને કાર ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે...

મોરબીમાં થયેલ બાઈક અને કાર ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી પોલીસ

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનોવસર્વેલન્સ સ્ટાફે પોલિસ સ્ટેશન વિસ્તારમા રાત્રી દરમ્યાન થતી ચોરી અટકાવવા માટે પેટ્રોલીંગ કરતા હતા તે દરમ્યાન બીલ્વા કોમ્પલેક્ષ પાસે શંકાસ્પદ ઇસમ મળી આવેલ હોય જેને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા અત્રે હાજરી બાબતે પુછપરછ કરતા પોતે મોરબી મહેન્દ્રનગર સી.એન.જી. પંપની પાસે જય અંબે મોટર્સ ગેરેજ એન્ડ સર્વિસમાથી એક હ્યુન્ડાઇ કંપનીની ગ્રાન્ડ આઇ.10 ફોર વ્હિલર ગાડી ચોરી કરેલાની કબુલાત આપતા આ ફોર વ્હિલર ગાડી ચોરીમા ગયેલ હોવાનુ જણાઇ આવેલ હોય તેમજ મહેન્દ્રનગર ધાયડી વિસ્તારમાથી એક હિરો કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાઇકલ ચોરી કરેલાની કબુલાત આપતા આ મોટર સાયકલ ચોરીમા ગયેલ હોવાનુ જણાઇ આવેલ હોય જેથી વાહનો કબ્જે કરી મળી આવેલ ઇસમ પાર્થભાઇ પ્રફુલભાઇ જીવરાજભાઇ ફડદુ (ઉ.વ.૨૬) રહે,મોરબી – ૨ મહેન્દ્રનગર સી.એન.જી. પેટ્રોલ પંપની પાસેની ગલ્લીમા પ્રાચીનગર કિરીટભાઇના મકાનમાં ભાડેથી મુળ રહે,ગામ કણેરી તા.કેશોદ જી.જુનાગઢવાળા વિરૂદ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular