Homeગુજરાતમોરબીમોરબી; પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા તળે વડોદરા મધ્યસ્થ જેલ તથા... મોરબી મોરબી; પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા તળે વડોદરા મધ્યસ્થ જેલ તથા સુરત લાજપોર જેલ હવાલે કરાયા By morbisahyognews April 11, 2026 287 Share FacebookXPinterestWhatsApp મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ સદર ગુનામાં સંડોવાયેલ આરોપી રાજુભાઇ પરબત ભાઇ મોરી (ઉ.વ. ૨૪) તથા કમલેશ ઉર્ફે રાણો ડાયાભાઈ ઉલવા (ઉ.વ.૩૪) રહેવાાસી બંન્ને મોખાણા તા.ભાણવડ જી.દેવભૂમિ દ્વારકાવાળાઓના પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા માટે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફની ટીમ બનાવી આ બંન્ને સામાવાળાઓને આજે પાસા એકટ તળે, ડીટેઇન કરી રાજુભાઇ પરબતભાઇ મોરી રહે. મોખાણા તા.ભાણવડ જી.દેવભુમિ દ્વારકાવાળાને લાજપોર મધ્યસ્થ જેલ, સુરત તથા કમલેશ ઉર્ફે રાણો ડાયાભાઈ ઉલવા રહે. મોખાણા તા.ભાણવડ જી.દેવભુમિ દ્વારકાવાળાને મધ્યસ્થ જેલ, વડોદરા જેલ ખાતે મોકલી આપેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ October 18, 2026 મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ morbisahyognews - October 18, 2026 મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026