Homeગુજરાતમોરબીલાંબા સમયથી નાસતા-ફરતા પોક્સોના ગુનાના આરોપીને ઝબ્બે કરતી ટંકારા પોલીસ મોરબી લાંબા સમયથી નાસતા-ફરતા પોક્સોના ગુનાના આરોપીને ઝબ્બે કરતી ટંકારા પોલીસ By morbisahyognews September 2, 2026 245 Share FacebookXPinterestWhatsApp સ્પે. પોકસો એન્ડ એડી. સેસન્જ જજ મોરબીનાઓની કોર્ટના બી.એસ.એસ.એલ. કલમ-૭૨ ના આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. ગત તા.૧૯/૦૧/૨૦૨૧ ના રોજ આરોપી રાકેશ ઉર્ફે રાહુલ તેનસિંહ વસુનીયા રહે. પુજારા ફળીયુ, બડી મીહીરયાવટ ભવરા, ભાભરા જી.અલીરાજુપર (એમ.પી.) વાળા વિરૂધ્ધ ટંકારા પોલીસ સ્ટેશન સ્પે.પોકસો એન્ડ એડી.સેસન્જ જજ મોરબીનાઓની કોર્ટના બી.એસ. એસ.એલ. કલમ-૭૨ નો ગુનો રજિસ્ટર થયેલ હોય જે ગુનના આરોપી ઘણા લાંબા સમયથી નામદાર કોર્ટમાં હાજર રહેતો ન હોય અને અવાર નવાર વોરંટ કાઢવા છતા ઇસમ નાસતો ફરતો હોય અને કોર્ટમાં હાજર રહેતો ન હોય જેથી સ્પે. પોકસો એન્ડ એડી.સેસન્જ જજ મોરબીનાઓએ આરોપીનુ બી.એન.એસ.એસ. કલમ-૭૨ મુજબ ફરતુ વોરંટ ઇસ્યુ કરેલ હોય જે વોરંટની ગંભીરતાને ધ્યાને લઇ આરોપી અંગે બાતમી મેળવી આરોપી રાકેશ ઉર્ફે રાહુલ તેનસિંહ વસુનીયા રહે. પુજારા ફળીયુ, બડી મીહીરયાવટ ભવરા, ભાભરા જી.અલીરાજુપર (એમ.પી.) વાળાને મતીરાળા ગામની સીમ લાઠી જી અમરેલી ખાતેથી પકડી નામદાર કોર્ટમાં રજુ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 મોરબી મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026 મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ morbisahyognews - October 18, 2026