Homeગુજરાતમોરબીમોરબીમાં પોક્સોના કેસમાં 4 માસથી ફરાર આરોપી ઝડપાયો મોરબી મોરબીમાં પોક્સોના કેસમાં 4 માસથી ફરાર આરોપી ઝડપાયો By morbisahyognews August 20, 2026 146 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકા પોલીસના પોક્સો ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતો ફરતો આરોપી હાર્દિક ઉર્ફે ગુરૂ સોલંકીને રાજપર રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોક્સોના ગુન્હાનાનો આરોપી હાર્દિકભાઈ ઉફે ગુરૂ પ્રદિપભાઈ સોલંકી (ઉવ-૩૦) રહે- નાની વાવડી,સિધ્ધીવિનાયક સોસાયટી-૧ શેરી નં.-૨ તા.જી.મોરબી મુળ રહે. નવા પ્લોટ કુભાર મંદિર પાસે શકત શનાળા મોરબીવાળો છેલ્લા ચાર માસ થી નાસતો-ફરતો હોય જેને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસોને ટેકનીકલ સોર્સ તથા હ્યુમનસોર્સ થી ખાનગી રાહે બાતમી મળેલ કે, આ ગુન્હામાં પકડવાનો બાકી આરોપી રાજપર રોડ રામદેવપીરના મંદીર પાસે હોવાની બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએથી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026