Homeગુજરાતમોરબીમોરબી; દેશી દારૂ ના ગુનામાં સંડોવાયેલા ઈસમને જિલ્લામાંથી હદ પાર કરાયો મોરબી મોરબી; દેશી દારૂ ના ગુનામાં સંડોવાયેલા ઈસમને જિલ્લામાંથી હદ પાર કરાયો By morbisahyognews August 19, 2026 286 Share FacebookXPinterestWhatsApp દેશી દારૂ વેચાણના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને જીલ્લામાથી હદપારી કરી જીલ્લા બહાર મોરબી સીટી બી ડિવીઝન પોલીસ દ્વારા મોકલી આપવામાં આવ્યો. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દેશીદારૂ વેચાણના પ્રોહિબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ દિનેશભાઇ બાબુભાઇ ચૌહાણ રહે, મોરબીવાળા વિરૂધ્ધ હદપારી દરખાસ્ત તૈયાર કરવા અત્રેના પોલીસ સ્ટાફને સુચના અને માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને સામાવાળા વિરૂધ્ધ હદપારી દરખાસ્ત તૈયાર કરી મોકલતા પ્રાંત અધિકારી અને સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ મોરબી, નાઓ તરફથી પ્રોહિબીશનના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, રાજકોટ રૂરલ, કચ્છ-ભુજ, જામનગર જીલ્લાની હદમાંથી છ માસ માટે હદપારી કરવા હુકમ કરતા સામાવાળાને અત્રેના જીલ્લામાંથી હદપારી કરવામા આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026