Homeગુજરાતમોરબીમોરબી : પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા અગિયાર માસથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી મોરબી : પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા અગિયાર માસથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો By morbisahyognews August 17, 2026 174 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા અગિયાર માસ થી નાસતા ફરતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રણજીતસિંહ મેવાસિંહ રાવત (ઉ.વ.૨૭) રહે. જગમાલ પુરા, માલકીયા બાડીયા, થાના સેંદડા તા.રાયપુર જિ.બ્યાવર (પાલી) રાજસ્થાન વાળો છેલ્લા અગિયાર માસ થી નાસતો-ફરતો હોય જેને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે, પ્રોહીબીશનના ગુન્હામા પકડવાનો બાકી આરોપી લક્ષ્મીનગર ગામના બસ સ્ટેન્ડ પાસે હોવાની બાતમીના આધારે બાતમીવાળી જગ્યાથી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 મોરબી વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર August 31, 2026 મોરબી મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીમાં ડ્રેનેજ સહિતની સુવિધાઓની સમીક્ષા, મેયર સહિતના પદાધિકારીઓએ કરી સ્થળ મુલાકાત morbisahyognews - August 31, 2026