Homeગુજરાતમોરબીમોરબી હળવદ રોડ પર દુકાનમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા મોરબી મોરબી હળવદ રોડ પર દુકાનમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા By morbisahyognews August 17, 2026 878 Share FacebookXPinterestWhatsApp મોરબી હળવદ રોડ પર આવેલ સિરામિક એમ્પાયર કોમ્પ્લેક્ષમા આરોપી કેવલભાઈના કબ્જા ભોગવટા વાળી દુકાનમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયાં. મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સ્ટાફને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે મોરબી હળવદ રોડ સિરામીક એમ્પાયર કોમ્પલેક્ષમાં આરોપી નં.૧ ના કબ્જા ભોગવટાની દુકાન નં.૩૦૫ મા રેઇડ કરી કુલ-૦૩ આરોપી કેવલભાઇ ધર્મેન્દ્રભાઇ કાલરીયા રહે, ગામ જીવાપર (ચ.) તા.જી. મોરબી, મેહુલભાઇ ધનસુખભાઇ વામજા રહે, મોરબી – ૨ મહેન્દ્રનગર કાંતી જયોત રેસીડેન્સી બી-૦૩ એપાર્ટમેન્ટ ફલેટ નં.૬૦૨, સુધીરભાઇ હર્ષદભાઇ બાવરવા રહે, નવલખી રોડ કુબેરનગર ત્રિલોકધામ મંદિર પાસે મોરબીવાળાને રોકડ રૂપિયા ૨૫,૧૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા જુગાર ધારા ૪,૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026