Homeગુજરાતમોરબીમોરબીમાં ભાડાના ફ્લેટમાં ચાલતું હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું: સાત જુગારીઓ પકડાયા મોરબી મોરબીમાં ભાડાના ફ્લેટમાં ચાલતું હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું: સાત જુગારીઓ પકડાયા By morbisahyognews August 16, 2026 2883 Share FacebookXPinterestWhatsApp મોરબી સિટી એ ડિવિઝન પોલીસે રવાપર-ધૂનડા રોડ પર આવેલા ‘રવાપર રેસિડેન્સી ગાર્ડન પેલેસ’ના એક ભાડાના ફ્લેટમાં દરોડો પાડીને મોટા પાયે ચાલતુ જુગારધામ ઝડપી પાડ્યું છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે જગદીશભાઇ વાલજીભાઇ દેવાયતકા રહે. મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી ગાર્ડન પેલેસ બ્લોકનં.૫૦૩ ભાડાના મકાનમાં (ફલેટમાં) બહારથી માણસો બોલાવી ભેગા કરી નાલ ઉઘરાવી જુગાર રમી રમાડે છે. જેથી બાતમીના આધારે રેઇડ કરતા બાતમીવાળા ફલેટમા જુગાર રમતા સાત ઈસમો જગદીશભાઇ વાલજીભાઇ દેવાયતકા રહે. મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી ગાર્ડન પેલેસ બ્લોકનં.૫૦૩, વૈભવભાઇ નરભેરામભાઈ કકાસણીયા રહે. મોરબી પંચાસર રોડ શ્રીમદ રાજનગર, અમરશીભાઇ પરસોતમભાઇ બારૈયા રહે.મોરબી રવાપર ઘુનડા રોડ ઉમીયાનગર શેરીનં.૩ સંકલ્પ એપાર્ટમેન્ટ બ્લોકનં.૪૦૧, જયદીપભાઈ કેશવજીભાઈ અમૃતીયા રહે.૬૦૭, સાહેબ પેલેસ રવાપર રોડ-ઘુનડા રોડ ૮૦ ફુટ રોડ મોરબી, કાંતીલાલભાઈ રેવાભાઈ ગામી રહે.બીલીયા તા.જી.મોરબી, જયેશભાઈ પરસોતમભાઈ દલસાણીયા રહે.૨૦૨-ઓપેરા એપાર્ટમેન્ટ ક્રિષ્ના સ્કુલ વાળી શેરી રવાપર રોડ મોરબી, અમિતભાઈ કાંતિલાલ દેત્રોજા રહે.૫૦૨, સાહેબ એપાર્ટમેન્ટ ૬૦ ફુટ રોડ એસ.પી.રોડમોરબીવાળો રોકડ રૂ.૧,૨૧,૬૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા મુજબ આરોપી વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026