Homeગુજરાતમોરબીટંકારા-લતિપર રોડ પર ધર્મજીવન કોટનની ઓફિસમાં જુગાર રમતા 19 ઝડપાયાં મોરબી ટંકારા-લતિપર રોડ પર ધર્મજીવન કોટનની ઓફિસમાં જુગાર રમતા 19 ઝડપાયાં By morbisahyognews August 16, 2026 1776 Share FacebookXPinterestWhatsApp ટંકારા-લતીપર રોડ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા કુલ-૧૯ ઇસમોને રોકડા રૂપીયા-૧,૩૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૩,૧૦,૦૦૦/- ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. ટંકારા પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે, અક્ષયભાઈ રસીકભાઈ ગજેરા (પટેલ) રહે. કલ્યાણપર ગામ તા.ટંકારા જિ.મોરબી વાળો પોતાના કબજા ભોગવટા વાળા ટંકારા-લતીપર રોડ ઉપર આવેલ ધર્મજીવન જીન નામના કારખાનાની ઓફીસમાં બહારથી માણસો બોલાવી તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરીપાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે રેઇડ કરતા કુલ-૧૯ ઇસમો અક્ષયભાઈ રસીકભાઈ ગજેરા (ઉ.વ.૩૦) રહે-કલ્યાણપર ગામ તા.ટંકારા, વિવેકભાઇ ગણેશભાઈ નમેરા (ઉ.વ.૩૦) રહે-હરબટીયારી ગામ તા.ટંકારા, પ્રફુલભાઇ અમરશીભાઈ ભાગીયાલ (ઉ.વ.૩૦) રહે-ગણેશપર ગામ તા.ટંકારા, હેમાંગકુમાર રજનીશભાઈ ભાગીયા (ઉ.વ.૨૧) રહે-સાધુ વાસવાણી રોડ ગુલમોર રેસીડેન્સી શરી નં-૪ રાજકોટ, યશભાઇ ઠાકરશીભાઈ ગજેરા ઉ.વ.૨૮ રહે-રાજકોટ સતનામ પાર્ક મોરબી રોડ શેરી નં-૧, સુભાષભાઇ ધીરજલાલ ડાકા ઉ.વ.૩૫ રહે-મોરબી શાશત્રીનગર દ્વારકેશ એપાર્ટમેન્ટ મકાન નં-૩૦૨, દર્શનભાઇ મનસુખભાઇ ભાગીયા (ઉ.વ.૨૪) રહે-ગણેશપર ગામ તા.ટંકારા, મીતેશભાઇ ગંગારામભાઇ નમેરા ઉ.વ. ૨૬ રહે. હરબટીયાળી તા.ટંકારા, હાર્દીકભાઇ ભરતભાઇ ભાગીયા ઉ.વ. ૨૩ રહે. રાજકોટ કુવાડવા રોડ ડી માર્ટ પટેલ ચોક મકાન, રાજભાઇ રજનીકાંતભાઇ સંઘાણી (ઉ.વ. ૨૬) રહે. હરબટીયાળી તા.ટંકારા, મેહુલભાઇ જગદીશભાઇ દુબરીયા (ઉ.વ. ૩૪) રહે. ટંકારા મકરાણીશેરી તા.ટંકારા, વિશાલભાઇ નાગજીભાઇ ભાગીયા ઉ.વ. ૩૩ રહે. ગણેશપર તા.ટંકારા, ચુનીલભાઇ ત્રીભોવનભાઇ ભાગીયા ઉ.વ. ૩૫ રહે. ગણેશપર તા.ટંકારા, ભાર્ગવભાઇ પ્રવિણભાઇ ભાગીયા ઉ.વ.૨૫ રહે-રાજકોટ મારૂતીનગર-૧ કુવાડવા રોડ રાજકોટ, હર્ષેદભાઇ વેલજીભાઇ નમેરા (ઉ.વ. ૨૯) રહે. હરબટીયાળી તા.ટંકારા, નીખીલભાઇ ભાવેશભાઇ નમેરા ઉ.વ. ૨૮ રહે. હરબટીયાળી તા.ટંકારા, અભીષેકભાઇ લલીતભાઇ પીપળીયા (ઉ.વ. ૨૨) રહે. રાજકોટ પેડકરોડ મારૂતીનગર-૦૧, કશ્યપભાઇ રસીકભાઇ પટેલ (ઉ.વ. ૨૪) રહે. જયનગર તા.ટંકારા, આશીષભાઇ મુળજીભાઇ ભાગીયા (ઉ.વ. ૩૦) રહે. ગણેશપર તા.ટંકારાવાળાને રોકડ રૂ.૧,૩૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨૪ કી.રૂ.૧,૮૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૩,૧૦,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026