Homeગુજરાતમોરબીહળવદના બુટવડા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા મોરબી હળવદના બુટવડા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા By morbisahyognews August 15, 2026 48 Share FacebookXPinterestWhatsApp હળવદ તાલુકાના બુટવાડા ગામે નદી કાંઠાની સિમમા શામજીભાઈ મોહનભાઈની વાડીના શેઢે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન હળવદ તાલુકાના બુટવાડા ગામે નદી કાંઠાની સિમમા શામજીભાઈ મોહનભાઈની વાડીના શેઢે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો શામજીભાઈ મોહનભાઈ લોદરીયા, ગણેશભાઈ શંકરભાઈ લોદરીયા, મહેશભાઈ કાનજીભાઈ ઉડેચા, મેરાભાઈ લખમણભાઈ નંદેસરીયા, રહેલ ચારેય બુટવડા તથા તુલશીભાઈ ચતુરભાઈ સુરાણી રહે. ગામ, શીવપુર, તા. હળવદવાળાને રોકડ રૂપિયા ૫૧૩૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા કવમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026