Homeગુજરાતમોરબી80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી અન્વયે મોરબી જિલ્લાની સરકારી કચેરીઓ અને ભવનો...

80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી અન્વયે મોરબી જિલ્લાની સરકારી કચેરીઓ અને ભવનો રોશનીથી ઝળહળી ઉઠ્યા

૧૫મી ઓગસ્ટ – સ્વાતંત્ર્ય દિનના પાવન રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં ઉત્સાહવર્ધક અને દેશભક્તિસભર માહોલ ઊભો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણી પૂર્વે મોરબી જિલ્લા સેવાસદન, જિલ્લા પંચાયત કચેરી, વિવિધ સરકારી ભવનો, તાલુકા કચેરીઓ તેમજ જાહેર સ્મારકો પર ઝાકઝમાળ રોશની અને રંગબેરંગી લાઈટિંગનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.

સ્વાતંત્ર્ય પર્વના ગૌરવવંત અવસરને વધાવવા અને નાગરિકોમાં દેશપ્રેમની ભાવના પ્રબળ બનાવવાના ઉદ્દેશથી કરવામાં આવેલી આ ઝળહળતી રોશનીથી મોરબી દેશ ભક્તિના રંગે રંગાયું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular