Homeગુજરાતમોરબીમોરબી : ગેસ કટીંગ ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો મોરબી મોરબી : ગેસ કટીંગ ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો By morbisahyognews August 14, 2026 180 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના પોલીસ સ્ટેશનના ગેસ કટીંગના ગુન્હામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતો ફરતો આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગેસ કટીંગના ગુન્હામાં આરોપી ભગીરથ મેઘારામ બીશ્નોઇ રહે.બાગલી તા.ચીતલવાના, થાના- જાબ, જી- જાલોર (રાજસ્થાન) વાળા છેલ્લા દોઢેક એક વર્ષ થી નાસતો-ફરતો હોય જેને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનએ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સર્વેલન્સ સ્ટાફ એ ટેકનીકલ વર્ક તથા ખાનગી બાતમી બાતમીના આધારે રાજસ્થાન રાજયના સાંચોર રેસ્ટ એરીયા ખાતેથી આરોપી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ September 1, 2026 મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 મોરબી વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ morbisahyognews - September 1, 2026 હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા morbisahyognews - August 31, 2026