Homeગુજરાતમોરબીહળવદના કવાડીયા ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં મોરબી હળવદના કવાડીયા ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં By morbisahyognews August 13, 2026 96 Share FacebookXPinterestWhatsApp હળવદ તાલુકાના કવાડીયા ગામે ડેમ પાટી નામની સિમ ચંદુ કાનજીની વાડીના શેઢે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન હળવદ તાલુકાના કવાડીયા ગામે ડેમ પાટી નામની સિમ ચંદુ કાનજીની વાડીના શેઢે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો અરવિંદભાઈ બચુભાઈ મહાલિયા, લાલજીભાઈ દેવશીભાઇ રાતૈયા, સંજયભાઈ ધનજીભાઈ ચારોલા, નવઘણભાઈ રણછોડભાઈ ચારોલા, સમરતભાઈ ધનશ્યામભાઈ શિહોરા રહે. કવાડિયા ગામ તા. હળવદવાળને રોકડ રૂપિયા ૧૫૭૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026