Homeગુજરાતમોરબીમોરબી હળવદ રોડ પર જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા મોરબી મોરબી હળવદ રોડ પર જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા By morbisahyognews August 11, 2026 136 Share FacebookXPinterestWhatsApp મોરબી શહેરમાં સામા કાંઠે આવેલ હળવદ રોડ પર આઈટીઆઈ કોલેજની સામે મોજે-મસ્તરામ હોટલ પાછળ જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરમાં સામા કાંઠે આવેલ હળવદ રોડ પર આઈટીઆઈ કોલેજની સામે મોજે-મસ્તરામ હોટલ પાછળ જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ભાવેશભાઈ ધનજીભાઈ સાવરીયા, અજય ભાઈ રમેશભાઈ સનાટ, પ્રકાશભાઈ ખેંગારભાઈ ડાભી, રમણીકભાઈ મૂળજીભાઈ સાવરીયા રહે બધા મોરબી હળવદ રોડ iti કોલેજ ની સામે મોજે મસ્તાન હોટલ પાછળ મોરબી વાળાને રોકડ રૂપિયા 11,300 ના મુદ્દા માલ સાથે પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026