Homeગુજરાતમોરબીમોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 ઇસમો ઝડપાયા મોરબી મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 ઇસમો ઝડપાયા By morbisahyognews August 9, 2026 804 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના પાનેલી ગામની સીમમાં વાડીની ઓરડીમાંથી જુગાર રમતા કુલ-૧૪ ઇસમોને કુલ કિ.રૂ.૪,૭૦,૬૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. મોરબી એલ.સી.બી./પેરોલ સ્કોડના સ્ટાફને સંયુક્તમાં અગાઉથી ખાનગીરાહે બાતમી મળેલ હોય કે, ભરતભાઈ પ્રેમજીભાઈ કંઝારીયા રહે.પાનેલી તા.જી.મોરબીવાળા પાનેલી ગામની સીમમા રાતાવીરડા જવાના કાચા રસ્તે ધામણીયા નામની સીમમા આવેલ પોતાના કબ્જા ભોગવટાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી તીન પતીનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે. તેવી બાતમીના આધારે બાતમીવાળા સ્થળે પંચો તથા પોલીસ સ્ટાફ સાથે રેઇડ કરતા જુગાર રમી રમતા કુલ-૧૪ વ્યક્તિ ભરતભાઈ પ્રેમજીભાઈ કંઝારીયા રહે.પાનેલી તા.જી.મોરબી, લખમણભાઇ મેરાભાઈ બતાડા રહે.પાનેલી તા.જી.મોરબી, ગોવિંદભાઈ ભગવાનજીભાઈ ચાવડા રહે.પાનેલી તા.જી. મોરબી, જયેશભાઈ લાલજીભાઈ ચાવડા રહે. પાનેલી તા.જી.મોરબી, રમેશભાઈ ભગવાનજીભાઈ ચાવડા રહે.પાનેલી તા.જી.મોરબી, જગદીશભાઈ ગંગારામભાઈ ચાવડા રહે. પાનેલી તા.જી.મોરબી, રમેશભાઈ મડીયાભાઈ બારીયા રહે.ગજાનંદ પાર્ક, તા.જી.મોરબી, પ્રવીણભાઈ તેજાભાઈ ચાવડા રહે.પાનેલી તા.જી.મોરબી, મયાભાઈ હીરાભાઈ પાંચિયા રહે. મુળ ગીડચ તા.જી.મોરબી, સવજીભાઈ મેપાભાઇ ફીચડીયા રહે.સરતાનપર તા. વાંકાનેર જી.મોરબી, ભુરાભાઈ જામાભાઈ બતાડા રહે. પાનેલી તા.જી.મોરબી, કાનજીભાઈ શીવાભાઈ ચાવડા રહે. પાનેલી તા.જી.મોરબી, રણજીતભાઈ નારણભાઈ ગમારા રહે. શક્તિનગર મુળ ગીડચ તા.જી.મોરબી, કાંતિલાલ સવજીભાઈ ચાવડા રહે.પાનેલી તા.જી. મોરબીવાળાને રોકડા રૂપીયા તથા મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ.૪,૭૦,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ- ૪,૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવા અંગેની કાર્યવાહી કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026