Homeગુજરાતમોરબીવાંકાનેર; શારિરીક માનસિક ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણિતાએ નોંધાવી ફરીયાદ મોરબી વાંકાનેર; શારિરીક માનસિક ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણિતાએ નોંધાવી ફરીયાદ By morbisahyognews April 10, 2026 378 Share FacebookXPinterestWhatsApp મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે પીયરમા રહેતા નુસરતબેન જિયાઉદ્દીનભાઈ બાદી (ઈ.વ.૩૬)એ આરોપી જીયાઉદીન અબ્દુલભાઈ બાદી, અબ્દુલભાઈ મામદભાઈ બાદી, રોશનબેન અબ્દુલભાઈ બાદી, અશુલભાઈ મામદભાઈ બાદી, જેનમબેન અલીભાઈ બાદી રહે. બધા પાંચ દ્વારકા તા. વાંકાનેરવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના પતિ તથા સાસુ સસરા તથા કાકાજી, કાકીજી સાસુ એ અવાર નવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી દુ ખ ત્રાસ આપી મેણાટોણા મારી એક બીજાને ખોટી ચડામણી કરી શારીરીક અને માનસીક દુઃખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026