Homeગુજરાતમોરબીમોરબી અપડેટના ચીફ દિલીપભાઈ બરાસરાના દાદી શાંતાબેન બરાસરાની 100 વર્ષની વયે વિદાય... મોરબી મોરબી અપડેટના ચીફ દિલીપભાઈ બરાસરાના દાદી શાંતાબેન બરાસરાની 100 વર્ષની વયે વિદાય : શુક્રવારે બેસણું By morbisahyognews April 8, 2026 102 Share FacebookXPinterestWhatsApp સામાકાંઠે સો-ઓરડીમાં આવેલ વરિયા માતાજીના મંદિર ખાતે સાંજે 4થી 6 દરમિયાન બેસણું મોરબી : મોરબી નિવાસી શાંતાબેન મોહનભાઈ બરાસરા (ઉં. વ. 100) તે સ્વ. શીવાભાઈ મોહનભાઈ બરાસરા, માવજીભાઈ મોહનભાઈ બરાસરા, લવજીભાઈ મોહનભાઈ બરાસરા, મનસુખભાઈ મોહનભાઈ બરાસરા(પૂર્વ ચેરમેન, મોરબી નગરપાલિકા) તથા રમણીકભાઈ મોહનભાઈ બરાસરા(નિર્મલ વિદ્યાલય)ના માતા તેમજ મુકેશભાઈ શીવાભાઈ બરાસરા, જયેશભાઈ શિવાભાઈ બરાસરા, વિનુભાઈ શીવાભાઈ બરાસરા, રાજુભાઈ શીવાભાઈ બરાસરા (ધવલ માર્કેટિંગ), ડો. પ્રવીણભાઈ બરાસરા (શાંતિ ક્લિનિક), દિલીપભાઈ બરાસરા (ચીફ અને ફાઉન્ડર, મોરબી અપડેટ), દીપકભાઈ લવજીભાઈ બરાસરા, અશ્વિનભાઈ લવજીભાઈ બરાસરા (લોકસાહિત્યકાર), ઘનશ્યામભાઈ લવજીભાઈ બરાસરા (ઓમ સાંઈરામ મોબાઈલ), મયુરભાઈ મનસુખભાઈ બરાસરા, ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા, વિશાલભાઈ(ભોલો) રમણીકભાઈ બરાસરા, ડૉ. જીગરભાઈ રમણીકભાઈ બરાસરા અને ધ્રુવભાઈ રમણીકભાઈ બરાસરાના દાદીનું આજે તારીખ 07/04/2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 10/04/2026 ને શુક્રવારના રોજ સાંજે 04 થી 06 કલાકે વરિયા માતાજીનું મંદિર, સો ઓરડી, મોરબી 2 ખાતે રાખેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026