Homeગુજરાતમોરબીમોરબીના શહેરમાં સામાકાંઠે બે અલગ અલગ રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 231 બોટલો... મોરબી મોરબીના શહેરમાં સામાકાંઠે બે અલગ અલગ રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 231 બોટલો ઝડપાઈ ; બે ઈસમોની ધરપકડ By morbisahyognews April 8, 2026 239 Share FacebookXPinterestWhatsApp મળતી માહિતી મુજબ મોરબી સિટી બિ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારીમા આરોપીએ વેચાણ કરવાના ઈરાદાથી વિદેશી દારૂ રહેણાંક મકાનમાં રાખેલ જે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી પ્રવીણભાઈ ઉર્ફે પવો રઘાભાઈ સનુરાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-48 કિંમત રૂપિયા 16320 તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિંમત રૂપિયા 5000 મળી કુલ કિંમત રૂપિયા 21320 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી રેઇડ દરમિયાન મોરબીના શોભેશ્વર રોડ પર શાંતિવન સોસાયટીમા રહેતા આરોપી સંજયભાઈ હેમંતભાઈ ખમાણી કબજા ભોગવટવાળા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૮૩ કિંમત રૂપિયા ૧૪૬૪૦ નાં મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026