Homeગુજરાતમોરબીવાંકાનેરમા વિમલના થેલા અને કોલેજ બેગમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે બે મહિલાઓ ઝડપાઇ મોરબી વાંકાનેરમા વિમલના થેલા અને કોલેજ બેગમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે બે મહિલાઓ ઝડપાઇ By morbisahyognews April 7, 2026 173 Share FacebookXPinterestWhatsApp મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેરના વાંકાનેર શહેરમાં આવેલ લક્ષ્મીપરા ચોક પાસે બે મહિલા હાથમાં વિમલના થેલા અને કોલેજ બેગ સાથે શંકાસ્પદ જણાતા તલાશી લેતા તેમાથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૪ કિંમત રૂપિયા ૪૦૦૦ અને બિયર ટીન નંગ -૧૦૭ કિંમત રૂપિયા ૨૩,૫૪૦ મળિ કુલ કિંમત રૂપિયા ૨૭૫૪૦ ના મુદ્દામાલ સાથે આરોપી જેનબબેન ઇસ્માઇલભાઇ સીધી (ઉં.વ. ૬૦) તથા શહેનાઝબેન અલ્લારખાભાઇ ગજીયા (ઉં.વ. ૩૫)ગરીબનગર પાણાખણ પંચશીલ મીલ ની બાજુ મા હીંચળા રોડ જામનગર . ગામ, જામનગરવાળાને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026