Homeગુજરાતમોરબીમોરબીમાં લુંટ/ધાડ તથા લુટની કોશિશના ગુન્હામાં છેલ્લા 30 વર્ષથી નાસતો ફરતો ઇસમ... મોરબી મોરબીમાં લુંટ/ધાડ તથા લુટની કોશિશના ગુન્હામાં છેલ્લા 30 વર્ષથી નાસતો ફરતો ઇસમ મધ્યપ્રદેશથી ઝડપાયો By morbisahyognews April 6, 2026 227 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લુંટ/ધાડ તથા લુંટની કોશિશના અલગ અલગ બે ગુન્હામાં છેલ્લા 30 વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના જાબુઆ જિલ્લા ખાતેથી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સંયુક્તમા ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૯૩ તથા (૨) ફ.ગુ.ર.નં.૧૧/૧૯૯૭ આઇ.પી.સી. કલમ ૩૯૫,૩૯૭ વિ મુજબના ગુન્હામા નાસતો ફરતો આરોપી વિનોદ ઉર્ફે તાલુ ઉર્ફે વાલુ માનસીંગભાઇ બીલવાલ રહે.મંડલી બડી તા.જી.જાંબુઆ (મધ્યપ્રદેશ) વાળો હાલે તેના રહેણાંક મકાને મંડલી બડી ખાતે હોવાની બાતમી મળતા તુરંત જ પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા આ ગુન્હામા નાસતો ફરતો આરોપી મંડલી બડી મેડા ફળીયા ખાતેથી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી September 1, 2026 મોરબી મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ September 1, 2026 મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી morbisahyognews - September 1, 2026 મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ morbisahyognews - September 1, 2026 હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026