Homeગુજરાતમોરબીજામનગરમાં દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી સીટી પોલીસે ઝડપી પાડયો મોરબી જામનગરમાં દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી સીટી પોલીસે ઝડપી પાડયો By morbisahyognews April 6, 2026 178 Share FacebookXPinterestWhatsApp જામનગર જીલ્લાના જોડીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભક્તિનગર સર્કલ પાસેથી મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે જોડીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ.૬૫.એઇ.,૮૧, ૯૮(૨) ના ગુન્હમા નાસતા ફરતા આરોપી સલમાન ઉર્ફે ઢીમસી ઉમેદઅલી ધારાણી (ઉ.વવ.૨૨) રહે.મોરબી શકતશનાળા લાયન્સનગર જી.ઈ.બી ઓફીસની સામે વાળા મોરબી શહેર ભકિતનગર સર્કલ પાસેથી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી જોડીયા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી September 1, 2026 મોરબી મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ September 1, 2026 મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી morbisahyognews - September 1, 2026 મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ morbisahyognews - September 1, 2026 હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026