Homeગુજરાતમોરબીવાંકાનેરના તરકીયા ગામની સીમમાંથી ૧૬૦૦ લીટર દેશી દારૂના 'ઠંડો આથા' સાથે એક... મોરબી વાંકાનેરના તરકીયા ગામની સીમમાંથી ૧૬૦૦ લીટર દેશી દારૂના ‘ઠંડો આથા’ સાથે એક ઝડપાયો By morbisahyognews April 6, 2026 209 Share FacebookXPinterestWhatsApp વાંકાનેરના તરકીયા ગામની સીમમા વિસ્તારમાં ખરાબાની જગ્યામાંથી દેશી દારૂ બનાવવાના ઠંડા આથો કિ રૂ. ૪૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયો છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય દરમ્યાન મળેલ બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ દ્વારા વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં ખરાબાની જગ્યામાંથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-૧૬૦૦ કિ.રૂ.૪૦,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમ વિજયભાઈ ભુપતભાઈ મકવાણા રહે તરકીયા ગામની સીમમા તા. વાંકાનેરવાળાને પકડી પાડી આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુન્સે રજીસ્ટર કરવામાં આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026