Homeગુજરાતમોરબીમાળીયા મિયાણા વિસ્તારમાંથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો મોરબી માળીયા મિયાણા વિસ્તારમાંથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો By morbisahyognews April 1, 2026 90 Share FacebookXPinterestWhatsApp માળીયા મીંયાણા વિસ્તારના રાયસંગપર ગામ તરફ જવાના રસ્તા પાસેથી દેશી હાથબનાવાટી જામગરી બંદુક (હથીયાર) સાથે એક ઇસમને માળીયા પોલીસે ઝડપી પાડયો છે. માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલીગમાં હોય તે દરમ્યાન, મળેલ બાતમીના આધારે રાયસંગપર ગામ તરફ જવાના રસ્તા પાસેથી દેશી હાથ બનાવટની જામગરી (હથિયાર) બંદુક નંગ -૦૧ કિંમત રૂપિયા ૨૫૦૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમ અસગરભાઇ રમજાનભાઈ મોવર (મીયાણા) રહે.કાજરડા ગામ તા. માળીયા વાળાને પકડી માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાહથીયારધારા તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી September 1, 2026 મોરબી મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ September 1, 2026 મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી morbisahyognews - September 1, 2026 મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ morbisahyognews - September 1, 2026 હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026