Homeગુજરાતમોરબીમોરબી હળવદ રોડ પર દુકાનમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી હળવદ રોડ પર દુકાનમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી હળવદ રોડ પર આવેલ સિરામિક એમ્પાયર કોમ્પ્લેક્ષમા આરોપી કેવલભાઈના કબ્જા ભોગવટા વાળી દુકાનમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયાં.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સ્ટાફને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે મોરબી હળવદ રોડ સિરામીક એમ્પાયર કોમ્પલેક્ષમાં આરોપી નં.૧ ના કબ્જા ભોગવટાની દુકાન નં.૩૦૫ મા રેઇડ કરી કુલ-૦૩ આરોપી કેવલભાઇ ધર્મેન્દ્રભાઇ કાલરીયા રહે, ગામ જીવાપર (ચ.) તા.જી. મોરબી, મેહુલભાઇ ધનસુખભાઇ વામજા રહે, મોરબી – ૨ મહેન્દ્રનગર કાંતી જયોત રેસીડેન્સી બી-૦૩ એપાર્ટમેન્ટ ફલેટ નં.૬૦૨, સુધીરભાઇ હર્ષદભાઇ બાવરવા રહે, નવલખી રોડ કુબેરનગર ત્રિલોકધામ મંદિર પાસે મોરબીવાળાને રોકડ રૂપિયા ૨૫,૧૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા જુગાર ધારા ૪,૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular