Homeગુજરાતમોરબીહળવદના રાતાભે ગામમાં જુગાર રમતા ૦૮ ઈસમો ઝડપાયાં મોરબી હળવદના રાતાભે ગામમાં જુગાર રમતા ૦૮ ઈસમો ઝડપાયાં By morbisahyognews August 16, 2026 252 Share FacebookXPinterestWhatsApp હળવદ તાલુકાના રાતાભે ગામેથી જુગાર રમતા કુલ આઠ આરોપીને રોકડ રૂપિયા ૧,૨૭,૦૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના રાતાભે ગામે આરોપી પ્રવિણ લાલજીભાઈ કેરવાડીયાના રહેણાંક મકાને જુગાર અંગે રેઇડ કરી આઠ આરોપીઓ પ્રવિણ લાલજીભાઈ કેરવાડીયા, જીલુ જાદવજીભાઈ કેરવાડીયા, ગણપત નટુભાઇ પરમાર, અનિલ ગણેશભાઈ ચડાણીયા, વિજય પ્રભુભાઈ ચૌહાણ, જીવરાજ હેમુભાઈ સારલા, ઘનશ્યામ નરશીભાઈ કેરવાડીયા, જયંતી ભીમાભાઈ કેરવાડીયા રહે. બધા રાતાભે તા.હળવદવાળાને કુલ રોકડ રકમ રૂ.૧,૨૭,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026