Homeગુજરાતમોરબીટંકારા; પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો મોરબી ટંકારા; પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો By morbisahyognews August 15, 2026 213 Share FacebookXPinterestWhatsApp પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી મધ્યસ્થ જેલ વડોદરા, હવાલે કરતી ટંકારા પોલીસ. ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા સ્વપ્નિલ ખરે જીલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર મોરબીનાઓએ ઉપરોકત ગુનામાં સંડોવાયેલ આરોપી અખતર ઉર્ફે ભાણો સોકતભાઇ કચરા રહે. રાજકોટ નહેરૂનગર-૦૨ વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા માટે પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ટીમ બનાવી સામાવાળા અખતર ઉર્ફે ભાણો સોકતભાઇ કચરા (ઘાંચી) ઉ.વ. ૨૭ રહે. રાજકોટ આમ્રપાલી ફાટક પાસે નહેરૂનગર-૦૨ વાળાને રાજકોટ આમ્રપાલી ફાટક પાસેથી પાસા એકટ તળે ડીટેઇન કરી મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે મોકલી આપેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026