Homeગુજરાતમોરબીમોરબી; પ્રોહીબીશનના ગુનામાં પકડાયેલ ઈસમની પાસા તળે અટકાયત 

મોરબી; પ્રોહીબીશનના ગુનામાં પકડાયેલ ઈસમની પાસા તળે અટકાયત 

મોરબી: અવાર નવાર પ્રોહીબિશનના ગુન્હામા પકડાયેલ ઇસમને પાસા તળે અટકાયત કરી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ દ્વારા જેલ હવાલે કરાયો.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરપ્રાંતીય દારૂનાગુન્હામાં પકડાયેલ હાર્દીકભાઇ જીતેન્દ્રભાઈ કૈલા (ઉ.વ.૨૪) રહે.મોરબી નાનીવાવડી બજરંગ સોસાયટી સામે ખોડીયાર સોસાયટી વાળા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular