Homeગુજરાતમોરબીમોરબી; પ્રોહીબિશનના ગુન્હામાં પકડાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો 

મોરબી; પ્રોહીબિશનના ગુન્હામાં પકડાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો 

મોરબી: અવાર નવાર પ્રોહીબિશનના ગુન્હામા પકડાયેલ ઇસમને પાસા તળે અટકાયત આરોપીને મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ દ્વારા જેલ હવાલે કરાયો છે.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં પરપ્રાંતીય દારૂના ગુન્હામાં પકડાયેલ ભુપેન્દ્ર ઉર્ફે ભુપત જયસુખભાઇ વાઘેલા (ઉ.વ.૨૩) રહે.મોરબી કાલીકાપ્લોટ શેરીનં.૧ વાળા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામાં આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને જીલ્લા જેલ જુનાગઢ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular