Homeગુજરાતમોરબીમોરબી : ગેસ કટીંગ ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

મોરબી : ગેસ કટીંગ ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

મોરબી તાલુકાના પોલીસ સ્ટેશનના ગેસ કટીંગના ગુન્હામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતો ફરતો આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગેસ કટીંગના ગુન્હામાં આરોપી ભગીરથ મેઘારામ બીશ્નોઇ રહે.બાગલી તા.ચીતલવાના, થાના- જાબ, જી- જાલોર (રાજસ્થાન) વાળા છેલ્લા દોઢેક એક વર્ષ થી નાસતો-ફરતો હોય જેને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનએ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સર્વેલન્સ સ્ટાફ એ ટેકનીકલ વર્ક તથા ખાનગી બાતમી બાતમીના આધારે રાજસ્થાન રાજયના સાંચોર રેસ્ટ એરીયા ખાતેથી આરોપી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular