Homeગુજરાતમોરબીહળવદના કડીયાણા ગામમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા મોરબી હળવદના કડીયાણા ગામમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા By morbisahyognews August 10, 2026 160 Share FacebookXPinterestWhatsApp હળવદ તાલુકાના કડીયાણા ગામે દશરથ ઉર્ફે કક્કુભાઈ દીલાભાઇના રહેણાંક મકાન પાસે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રૂપિયા 8,800 ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હળવદ તાલુકાના કડીયાણા ગામે દશરથ ઉર્ફે કક્કુભાઈ દીલાભાઇના રહેણાંક મકાન પાસે જાહેરમાં જુગાર રમતા છ ઇસમો ખોડાભાઈ ઠાકરશીભાઈ દેત્રોજા, હરેશભાઈ મેલજીભાઈ ડઢૈયા, પ્રવીણભાઈ ધનજીભાઈ ડઢૈયા, વિજયભાઈ ધીરજભાઈ સારોલા, રાયમલભાઈ સેલાભાઈ ઠુંગા, મુકેશભાઈ ધનાભાઈ રાતડીયા રહે બધા કડીયાણા ગામ તા. હળવદ વાળાને રોકડ રૂપિયા 8,800 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026