Homeગુજરાતમોરબીમોરબીના પંચાસર રોડ પરથી વિદેશી દારૂના 18 ચપલા સાથે એક ઈસમ ઝડપાયો;...

મોરબીના પંચાસર રોડ પરથી વિદેશી દારૂના 18 ચપલા સાથે એક ઈસમ ઝડપાયો; બે ફરાર 

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના પંચાસર રોડ પર ખ્વાજા પેલેસ પાસે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂના ચપલા નંગ -૧૮ કિંમત રૂપિયા ૨૧૬૦ તથા મોબાઇલ ફોન મળી કુલ કિંમત રૂપિયા ૧૨૧૬૦ના મુદામાલ સાથે આરોપી પીયુષ નવઘણભાઈ ખીંટ રહે. વાવડી રોડ ભગવતીપરા પાસે મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય બે શખ્સો અફજલ અજીતભાઈ ચૌહાણ રહે. લાતી પ્લોટ શેરી નં-૦૮ મોરબી તથા ઝુબેરભાઈ ઉર્ફે બબુડો મહેબુબભાઈ માયક રહે. પંચાસર રોડ મોરબીવાળાનુ નામ ખુલતા ત્રણેય ઈસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular