Homeગુજરાતમોરબીમાળીયાના મોટાભેલા ગામે પિતાનો હત્યારો પુત્ર ઝડપાયો મોરબી માળીયાના મોટાભેલા ગામે પિતાનો હત્યારો પુત્ર ઝડપાયો By morbisahyognews April 9, 2026 339 Share FacebookXPinterestWhatsApp માળીયા મીયાણા વિસ્તારના મોટાભેલા ગામે બનેલ ખુનના આરોપીને ગણતરીના કલાકોમા માળીયા (મીં) પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. માળીયા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટાભેલા ગામે ગઈ તા. તા.૦૭ એપ્રિલના રાતના સાડા આઠેક વાગ્યાના સુમારે જીવણભાઈ વાઘાભાઈ સોમાણી (ઉવ.૮૫) રહે-મોટાભેલા ગામ વાળાએ પોતાના દીકરા પ્રવિણ ઉર્ફે પવો જીવણભાઈ સોમાણી રહે.મોટાભેલા તા.માળીયા મીયાણા જિ.મોરબી વાળાને ધંધા બાબતે ઠપકો આપતા જે બાબતનો ખાર રાખી આરોપી પ્રવિણ ઉર્ફે પવો જીવણભાઈ સોમાણીએ પોતાના પિતા જીવણભાઈ વાઘાભાઈ સોમાણીના પગમાં કુહાડી વડે કાંડા પાસે ઘા મારી ગંભીર ઈજાઓ કરતા મરણજતા માળીયા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૧૦૩(૧) તથા જી.પી. એકટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ જે તપાસ પોલીસ ઇન્સ્પેકટર માળીયા (મી)નાઓ સંભાળતા હોય જેઓએ આ ગુનાના આરોપીને સત્વરે શોધી કાઢવા તાબાના સ્ટાફને સુચનાઓ આપતા, ખૂનના ગુનાનો આરોપી પ્રવિણભાઈ ઉર્ફે પવો જીવણભાઈ સોમાણીને ગણતરીના કલાકોમા પકડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં મયુર નેચર ક્લબ, વન વિભાગ અને મોરબી અપડેટ દ્વારા ફ્રી રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો July 19, 2026 મોરબી ટંકારાના ઘુનડા (સ) ગામની સીમમાં ચાલતું હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું July 19, 2026 મોરબી ટંકારાના નેકનામ ગામે પ્લોટની દીવાલ ચણતા યુવાનો પર પિતા-પુત્રોનો હુમલો July 19, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં મયુર નેચર ક્લબ, વન વિભાગ અને મોરબી અપડેટ દ્વારા ફ્રી રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો morbisahyognews - July 19, 2026 ટંકારાના ઘુનડા (સ) ગામની સીમમાં ચાલતું હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું morbisahyognews - July 19, 2026 ટંકારાના નેકનામ ગામે પ્લોટની દીવાલ ચણતા યુવાનો પર પિતા-પુત્રોનો હુમલો morbisahyognews - July 19, 2026 મોરબીના ઘૂંટુ ગામે ડેલો બતાવવા ગયેલા બે યુવાનો પર જીવલેણ હુમલો morbisahyognews - July 19, 2026 મોરબીના આંદરણા ગામે બંધ મકાનમાંથી સોના-ચાંદી અને રોકડ મળી રૂ.7.36 લાખની ચોરી morbisahyognews - July 19, 2026