Homeગુજરાતમોરબીમોરબીના શહેરમાં સામાકાંઠે બે અલગ અલગ રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 231 બોટલો... મોરબી મોરબીના શહેરમાં સામાકાંઠે બે અલગ અલગ રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 231 બોટલો ઝડપાઈ ; બે ઈસમોની ધરપકડ By morbisahyognews April 8, 2026 215 Share FacebookXPinterestWhatsApp મળતી માહિતી મુજબ મોરબી સિટી બિ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારીમા આરોપીએ વેચાણ કરવાના ઈરાદાથી વિદેશી દારૂ રહેણાંક મકાનમાં રાખેલ જે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી પ્રવીણભાઈ ઉર્ફે પવો રઘાભાઈ સનુરાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-48 કિંમત રૂપિયા 16320 તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિંમત રૂપિયા 5000 મળી કુલ કિંમત રૂપિયા 21320 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી રેઇડ દરમિયાન મોરબીના શોભેશ્વર રોડ પર શાંતિવન સોસાયટીમા રહેતા આરોપી સંજયભાઈ હેમંતભાઈ ખમાણી કબજા ભોગવટવાળા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૮૩ કિંમત રૂપિયા ૧૪૬૪૦ નાં મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં મયુર નેચર ક્લબ, વન વિભાગ અને મોરબી અપડેટ દ્વારા ફ્રી રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો July 19, 2026 મોરબી ટંકારાના ઘુનડા (સ) ગામની સીમમાં ચાલતું હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું July 19, 2026 મોરબી ટંકારાના નેકનામ ગામે પ્લોટની દીવાલ ચણતા યુવાનો પર પિતા-પુત્રોનો હુમલો July 19, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં મયુર નેચર ક્લબ, વન વિભાગ અને મોરબી અપડેટ દ્વારા ફ્રી રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો morbisahyognews - July 19, 2026 ટંકારાના ઘુનડા (સ) ગામની સીમમાં ચાલતું હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું morbisahyognews - July 19, 2026 ટંકારાના નેકનામ ગામે પ્લોટની દીવાલ ચણતા યુવાનો પર પિતા-પુત્રોનો હુમલો morbisahyognews - July 19, 2026 મોરબીના ઘૂંટુ ગામે ડેલો બતાવવા ગયેલા બે યુવાનો પર જીવલેણ હુમલો morbisahyognews - July 19, 2026 મોરબીના આંદરણા ગામે બંધ મકાનમાંથી સોના-ચાંદી અને રોકડ મળી રૂ.7.36 લાખની ચોરી morbisahyognews - July 19, 2026