Homeગુજરાતમોરબીવાંકાનેરમા વિમલના થેલા અને કોલેજ બેગમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે બે મહિલાઓ ઝડપાઇ મોરબી વાંકાનેરમા વિમલના થેલા અને કોલેજ બેગમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે બે મહિલાઓ ઝડપાઇ By morbisahyognews April 7, 2026 147 Share FacebookXPinterestWhatsApp મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેરના વાંકાનેર શહેરમાં આવેલ લક્ષ્મીપરા ચોક પાસે બે મહિલા હાથમાં વિમલના થેલા અને કોલેજ બેગ સાથે શંકાસ્પદ જણાતા તલાશી લેતા તેમાથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૪ કિંમત રૂપિયા ૪૦૦૦ અને બિયર ટીન નંગ -૧૦૭ કિંમત રૂપિયા ૨૩,૫૪૦ મળિ કુલ કિંમત રૂપિયા ૨૭૫૪૦ ના મુદ્દામાલ સાથે આરોપી જેનબબેન ઇસ્માઇલભાઇ સીધી (ઉં.વ. ૬૦) તથા શહેનાઝબેન અલ્લારખાભાઇ ગજીયા (ઉં.વ. ૩૫)ગરીબનગર પાણાખણ પંચશીલ મીલ ની બાજુ મા હીંચળા રોડ જામનગર . ગામ, જામનગરવાળાને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 18, 2026 મોરબી શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા July 17, 2026 મોરબી મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 18, 2026 શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો morbisahyognews - July 17, 2026 હળવદના સીમ વિસ્તારમાં જમીન બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે માથાકુટ થતા સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - July 17, 2026 મોરબીમાં જુગાર-દારૂની પ્રવૃત્તિનો વિરોધ કરતાં નિવૃત્ત ASI અને તેમના પુત્ર પર લોખંડની પાઇપ અને છરી વડે હુમલો morbisahyognews - July 17, 2026