Homeગુજરાતમોરબીટંકારા; પગારના પૈસા માંગવા ગયેલા HR મેનેજર પર ધોકાવાળી, સ્પિનિંગ મિલના મેનેજરનો...

ટંકારા; પગારના પૈસા માંગવા ગયેલા HR મેનેજર પર ધોકાવાળી, સ્પિનિંગ મિલના મેનેજરનો આતંક

મળતી માહિતી મુજબ રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના ખામટા ગામે રહેતા અને HR મેનેજર તરીકે નોકરી કરતા વિજયભાઈ કાનજીભાઈ વાઘેલા (ઉ.વ.૨૯) એ આરોપી ધરતી સ્પીનીંગમિલના મેનેજર સંતોષભાઈ પટેલ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ધરતીસ્પીનીંગ મીલમાં તેમના પગારના બાકી નિકળતા રૂપીયા લેવાના હોય જે લેવા માટે આરોપીને ફોન કરતા આ રોપીને સારૂ નહી લાગતા ફરીયાદીથી અનુ.જાતી સમાજના હોવાનું જાણવા છતા ફરીયાદીને જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી ધોકા વડે માર મારી શરીરે મુંઢ ઇજા પહોંચાડી ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular