Homeગુજરાતમોરબીવાંકાનેરના તરકીયા ગામની સીમમાંથી ૧૬૦૦ લીટર દેશી દારૂના 'ઠંડો આથા' સાથે એક... મોરબી વાંકાનેરના તરકીયા ગામની સીમમાંથી ૧૬૦૦ લીટર દેશી દારૂના ‘ઠંડો આથા’ સાથે એક ઝડપાયો By morbisahyognews April 6, 2026 183 Share FacebookXPinterestWhatsApp વાંકાનેરના તરકીયા ગામની સીમમા વિસ્તારમાં ખરાબાની જગ્યામાંથી દેશી દારૂ બનાવવાના ઠંડા આથો કિ રૂ. ૪૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયો છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય દરમ્યાન મળેલ બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ દ્વારા વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં ખરાબાની જગ્યામાંથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-૧૬૦૦ કિ.રૂ.૪૦,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમ વિજયભાઈ ભુપતભાઈ મકવાણા રહે તરકીયા ગામની સીમમા તા. વાંકાનેરવાળાને પકડી પાડી આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુન્સે રજીસ્ટર કરવામાં આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી September 1, 2026 મોરબી મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ September 1, 2026 મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી morbisahyognews - September 1, 2026 મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ morbisahyognews - September 1, 2026 હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026