Homeગુજરાતમોરબીજામનગરમાં દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી સીટી પોલીસે ઝડપી પાડયો મોરબી જામનગરમાં દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી સીટી પોલીસે ઝડપી પાડયો By morbisahyognews April 6, 2026 191 Share FacebookXPinterestWhatsApp જામનગર જીલ્લાના જોડીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભક્તિનગર સર્કલ પાસેથી મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે જોડીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ.૬૫.એઇ.,૮૧, ૯૮(૨) ના ગુન્હમા નાસતા ફરતા આરોપી સલમાન ઉર્ફે ઢીમસી ઉમેદઅલી ધારાણી (ઉ.વવ.૨૨) રહે.મોરબી શકતશનાળા લાયન્સનગર જી.ઈ.બી ઓફીસની સામે વાળા મોરબી શહેર ભકિતનગર સર્કલ પાસેથી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી જોડીયા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026