Homeગુજરાતમોરબીહળવદના દિઘડીયા ગામ નજીક કારમાંથી વિદેશી દારૂની 288 બોટલો સાથે એક ઈસમ...

હળવદના દિઘડીયા ગામ નજીક કારમાંથી વિદેશી દારૂની 288 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

હળવદ તાલુકાના દિઘડીયા ગામ પાસેથી ઇક્કો સ્પોર્ટ્સ કારમાંથી કિ.રૂ ૨,૫૬, ૮૦૦/- નો વિદેશી દારૂ તથા કાર કિંમત મળી કુલ કિ.રૂ ૫,૫૬,૮૦૦ /- નો મુદામાલ સાથે એક ઇસમને હળવદ પોલીસે ઝડપી પાડ્યો છે.

હળવદ પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના દિધડીયા ગામ પાસે રોડ ઉપરથી એક સફેદ કલરની ઇક્કો સ્પોર્ટ્સ કાર રજીસ્ટર નં GJ-36- F-9267 વાળીમાંથી અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની કુલ બોટલ નંગ ૨૮૮ જેની કુલ કિ.રૂ ૨,૫૬,૮૦૦/- તથા કારની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૫૬,૮૦૦/- નો મુદામાલ સાથે એક ઇસમ જયરાજભાઈ દિલુભાઈ ઉર્ફે દિલીપભાઈ બોરીચા રહે ગામ કળમાદ તા.મુળી જી.સુરેન્દ્રનગરવાળાને પકડી આરોપી વિરુધ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular