Homeગુજરાતમોરબીમાળીયા મિયાણા વિસ્તારમાંથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો મોરબી માળીયા મિયાણા વિસ્તારમાંથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો By morbisahyognews April 1, 2026 104 Share FacebookXPinterestWhatsApp માળીયા મીંયાણા વિસ્તારના રાયસંગપર ગામ તરફ જવાના રસ્તા પાસેથી દેશી હાથબનાવાટી જામગરી બંદુક (હથીયાર) સાથે એક ઇસમને માળીયા પોલીસે ઝડપી પાડયો છે. માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલીગમાં હોય તે દરમ્યાન, મળેલ બાતમીના આધારે રાયસંગપર ગામ તરફ જવાના રસ્તા પાસેથી દેશી હાથ બનાવટની જામગરી (હથિયાર) બંદુક નંગ -૦૧ કિંમત રૂપિયા ૨૫૦૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમ અસગરભાઇ રમજાનભાઈ મોવર (મીયાણા) રહે.કાજરડા ગામ તા. માળીયા વાળાને પકડી માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાહથીયારધારા તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026