Homeગુજરાતમોરબીરાજકોટ નિવાસી નરહરિદાસ હરજીવનદાસ નિમાવતનું દુખદ અવસાન, ગુરુવારે બેસણું

રાજકોટ નિવાસી નરહરિદાસ હરજીવનદાસ નિમાવતનું દુખદ અવસાન, ગુરુવારે બેસણું

મૂળ મોરબીના વીરપરડા ગામ હાલ રાજકોટ રહેતા નરહરિદાસ હરજીવનદાસ નિમાવત (ઉ.વ.૬૬) તે મનુમહારાજ હરજીવનદાસ નિમાવતના નાના ભાઈ તેમજ ધર્મેશ નિમાવતના કાકા અને વિનાયક નિમાવતના અને દેવિકા નિમાવત ના પિતાનું તા. ૩૦-૦૮-૨૦૨૬ ને રવિવારના રોજ દુખદ અવસાન થયું છે .

સદગતનું બેસણું તા. ૦૩-૦૯-૨૦૨૬ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન ગોપાલ મંદિર, ગોપાલનગર મેઈન રોડ, ઢેબર રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular