Homeગુજરાતમોરબીવાંકાનેરમાં એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા આઠેક માસથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો મોરબી વાંકાનેરમાં એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા આઠેક માસથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો By morbisahyognews August 31, 2026 60 Share FacebookXPinterestWhatsApp વાકાનેર સીટી પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં છેલ્લા આઠેક માસથી નાસ્તો ફરતો આરોપીને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે. મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે વાકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.ના ગુનામાં નાસ્તો ફરતો આરોપી સુદિપભાઈ ઉર્ફે. સન્ની ઉર્ફે.દરબાર નરોતમભાઈ પીપળીયા રહે.થાન જોગ આશ્રમ પાછળ તા.થાન જી.સુરેન્દ્રનગર હાલ રહે ફુલવાડી ચાયડા વિસ્તાર થાનગઢ જીલ્લો સુરેન્દ્રનગર વાળો વાકાનેર બાઉન્ટ્રી પુલ પાસે હોવાની બાતમી આધારે એસ.ઓ.જી. સ્ટાફને વાકાનેર બાઉન્ટ્રી પુલ પાસેથી મળી આવતા આગળની કાર્યવાહી માટે વાકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોપેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026