Homeગુજરાતમોરબીમોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા સાત પત્તા પ્રેમી ઝડપાયા મોરબી મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા સાત પત્તા પ્રેમી ઝડપાયા By morbisahyognews August 31, 2026 218 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના વનાળીયા ગામની સીમમાં ખેવારીયાના માર્ગે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા સાત ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી તાલુકાના વનાળીયા ગામની સીમમાં ખેવારીયાના માર્ગે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા સાત ઇસમો ઈસ્માઈલભાઈ હસનભાઈ સુમરા રહે. વનાળીયા ગામ તા.જી.મોરબી, યુનુસભાઈ હાજીભાઈ સુમરા રહે. વનાળીયા ગામ તા.જી.મોરબી, જુસબભાઈ સલેમાનભાઈ સુમરા રહે મોરબી માધાપર શેરી નંબર-૨૨, ચંદુભાઈ બચુભાઈ અગેચાણીયા રહે. મોરબી વીસીપરા પ્રજાપતિ નડિયા ના કારખાના પાછળ તા.જી.મોરબી, માધવજીભાઈ ગોરધનભાઈ પંચોટિયા રહે, મોરબી રવાપર રોડ નરસંગ ટેકરી પાસે અં જની એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૫૦૧ મૂળ રહે ભરતનગર તા.જી. મોરબી, હિતેશભાઈ હર્ષદભાઈ મહેતા રહે. મોરબી-૨ જુના સેવાસદન પાછળ રિલીફ નગર તા.જી. મોરબી, ઈશાભાઈ મુસાભાઈ સુમરા રહે. ગામ, વનાળીયા, તા. મોરબીવાળાને રોકડ રૂપિયા ૮૦૨૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૫ કિંમત રૂપિયા ૨૦,૫૦૦, કુલ કિંમત રૂપિયા ૧,૦૦,૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર August 31, 2026 મોરબી મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા August 31, 2026 મોરબી મોરબીમાં ડ્રેનેજ સહિતની સુવિધાઓની સમીક્ષા, મેયર સહિતના પદાધિકારીઓએ કરી સ્થળ મુલાકાત August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીમાં ડ્રેનેજ સહિતની સુવિધાઓની સમીક્ષા, મેયર સહિતના પદાધિકારીઓએ કરી સ્થળ મુલાકાત morbisahyognews - August 31, 2026 વાંકાનેરમાં એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા આઠેક માસથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો morbisahyognews - August 31, 2026 રાજકોટ નિવાસી નરહરિદાસ હરજીવનદાસ નિમાવતનું દુખદ અવસાન, ગુરુવારે બેસણું morbisahyognews - August 31, 2026