માળિયા મીયાણા તાલુકાના સરવડ ગામના વતની ઘનશ્યામભાઈ ભાનુશંકર રાવલના સુપુત્ર યશકુમાર ઘનશ્યામભાઈ રાવલનુ વર્ષ ૨૦ વર્ષની ઉંમરે તારીખ ૨૮/૦૮/૨૦૨૬ ને શુક્રવારના રોજ દુખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
સદગતની અંતિમયાત્રા આવતીકાલે તારીખ ૨૯/૦૮/૨૦૨૬ ને શનિવારના રોજ સવારે ૦૮ વાગ્યે સરવડ મુકામે તેઓના નિવાસસ્થાન થી નિકળશે.