Homeગુજરાતમોરબીમોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા મોરબી મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા By morbisahyognews August 31, 2026 325 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના વનાળીયા ગામની સીમમાં ખેવારીયાના માર્ગે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા છ ઇસમોને મોરબી ક્રાઇમ બ્રાન્ચે પોલીસે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ મોરબી ક્રાઇમ બ્રાંચે પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી તાલુકાના વનાળીયા ગામની સીમમાં ખેવારીયાના માર્ગે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા સાત ઇસમો ઈસ્માઈલભાઈ હસનભાઈ સુમરા રહે. વનાળીયા ગામ તા.જી.મોરબી, યુનુસભાઈ હાજીભાઈ સુમરા રહે. વનાળીયા ગામ તા.જી.મોરબી, જુસબભાઈ સલેમાનભાઈ સુમરા રહે મોરબી માધાપર શેરી નંબર-૨૨, ચંદુભાઈ બચુભાઈ અગેચાણીયા રહે. મોરબી વીસીપરા પ્રજાપતિ નડિયા ના કારખાના પાછળ તા.જી.મોરબી, માધવજીભાઈ ગોરધનભાઈ પંચોટિયા રહે, મોરબી રવાપર રોડ નરસંગ ટેકરી પાસે અં જની એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૫૦૧ મૂળ રહે ભરતનગર તા.જી. મોરબી, હિતેશભાઈ હર્ષદભાઈ મહેતા રહે. મોરબી-૨ જુના સેવાસદન પાછળ રિલીફ નગર તા.જી. મોરબીવાળાને રોકડ રૂપિયા ૮૦૨૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૫ કિંમત રૂપિયા ૨૦,૫૦૦, કુલ કિંમત રૂપિયા ૧,૦૦,૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ઈશાભાઈ મુસાભાઈ સુમરા રહે. ગામ, વનાળીયા, તા. મોરબીવાળા સ્થળ પર હાજર ન મળી આવતા તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી મહાનગરપાલિકા માં બારોબાર ડીઝલ ચોરીનો ખેલ? October 16, 2026 મોરબી મોરબીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં October 16, 2026 મોરબી સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી મહાનગરપાલિકા માં બારોબાર ડીઝલ ચોરીનો ખેલ? morbisahyognews - October 16, 2026 મોરબીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં morbisahyognews - October 16, 2026 સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ morbisahyognews - October 16, 2026 વેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ પેમેન્ટ ન ચૂકવ્યું morbisahyognews - October 16, 2026 શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ morbisahyognews - October 16, 2026