મોરબી નિવાસી અશોકભાઈ ડાયાલાલ એરવાડિયા નું 54 વર્ષની વયે તારીખ 27-08-2026 ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.
સદગતનું બેસણું તારીખ 29 ઓગસ્ટ શનિવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે ગુરુ લાભદે. હોલ મોરબી ખાતે રાખેલ છે. તેમજ પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.