Homeગુજરાતમોરબીહળવદમાં જુગાર રમતા 06 ઈસમો ઝડપાયાં

હળવદમાં જુગાર રમતા 06 ઈસમો ઝડપાયાં

હળવદ ટાઉન વિસ્તાર વૈજનાથ પાર્કમાં જુગાર રમતા કુલ ૦૬ આરોપીને કુલ રોકડ રૂપિયા ૬૩,૨૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ તાલુકા પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદ વૈજનાથ પાર્કમાં આરોપી પ્રવિણ ચંદુભાઇ ઠાકર રહે.હળવદ વૈજનાથ પાર્ક તા.હળવદ જી.મોરબી વાળાના રહેણાંક મકાને જુગાર અંગે રેઇડ કુલ ૦૬ આરોપી પ્રવિણ ચંદુભાઇ ઠાકર રહે.હળવદ વૈજનાથ પાર્ક, તા.હળવદ, હિતુભા સામંતસિંહ ઝાલા રહે હળવદ સ્વામીનારાયણ નગર, તા.હળવદ, અશ્વિન ગટુરભાઈ વડેચા રહે.ગામ સુંદરગઢ તા.હળવદ, ભરત ગાંડુભાઈ છનીયારા રહે સાનિધ્ય પાર્ક મહેન્દ્રનગર મોરબી, પ્રવિણ દોલુભાઈ રાઠોડ રહે હળવદ રૂદ્રપાર્ક તા.હળવદ જી.મોરબી, રસીક રેવાભાઈ ઉઘરેજા રહે.ગામ.કીડી તા.હળવદવાળાને કુલ રોકડ રકમ રૂ.૬૩,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular