Homeગુજરાતમોરબીમોરબી તાલુકા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નવી ટીમની ઘોષણા કરવામાં આવી

મોરબી તાલુકા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નવી ટીમની ઘોષણા કરવામાં આવી

મોરબી તાલુકા શૈક્ષિક મહાસંઘની નવી કાર્યકારીણીની રચના કરવામાં આવી

મોરબી, રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક,શિક્ષક કે હિત મેં સમાજના ધ્યેય સૂત્ર સાથે કાર્યરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હંમેશા શિક્ષક હિતના પ્રશ્નો માટે, બાળક હિતના પ્રશ્નો ઉજાગર કરી યોગ્ય ઉકેલ મળે એ માટે સતત અવિરત કાર્યરત સંગઠન છે, આ સંગઠનની પરંપરા મુજબ સમયાંતરે જવાબદારીઓ બદલાતી જતી હોય છે એ અન્વયે આગામી ત્રણ વર્ષ માટે મોરબી તાલુકા શૈક્ષીક મહાસંઘની નવી કાર્યકારિણી નીચે મુજબની ઘોષણા દિનેશભાઈ વડસોલાએ કરતા નીચે મુજબની જવાબદારીઓ સોપવામાં આવેલ છે અધ્યક્ષ: કાવઠીયા ધર્મેન્દ્રભાઈ

મંત્રી: અમરીશભાઈ વ્યાસ

સંગઠન મંત્રી: સંદીપભાઈ લોરીયા

વરિષ્ઠ ઉપાધ્યક્ષ: ધીરુભાઈ પરમાર

ઉપાધ્યક્ષ: જીગ્નેશભાઈ રાબડીયા

ઉપાધ્યક્ષ: કલ્પેશભાઈ સરડવા

ઉપાધ્યક્ષ: સંજયભાઈ ગઢવી

ઉપાધ્યક્ષ: કિશોરભાઈ ઠેસીયા

સહમંત્રી: પૈહારી રામાવત

મહિલા ઉપાધ્યક્ષ: ડિમ્પલબેન ગઢવી

મહિલા મંત્રી: ચેતનાબેન મોરડીયા

કોષાધ્યક્ષ: કૌશિકભાઈ શેરસીયા

આંતરિક ઓડિટર: દિલીપભાઈ સદાતીયા ઉપરોક્ત તમામ જવાબદારીઓ રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘના કાર્યકર્તા વિપુલભાઈ અઘારા,પ્રાંત સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, જિલ્લાના અધ્યક્ષ કિરણભાઈ કાચરોલા, વરિષ્ઠ ઉપાધ્યક્ષ સંદિપભાઈ આદ્રોજા તેમજ તાલુકા જિલ્લાના તમામ કાર્યકર્તાઓની ઉપસ્થિતમાં આપવામાં આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular