Homeગુજરાતમોરબીહળવદ; વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો

હળવદ; વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો

હળવદ તાલુકા પંથકમાં પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનાનૈ આરોપી ઈમરાનખાન ઉર્ફે ઓબામા દિલાવરખાન મલેક રહે,ગામ.પીપળી તા.પાટળી જી.સુરેન્દ્રનગર વાળાનું નામ ખુલવા પામેલ હોય અને આરોપી નાસતો ફરતો હોય જે આરોપીને પકડવા માટે હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરે નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે અલગ અલગ ટીમો બનાવેલ હોય જે અનુસંધાને સાણંદ જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશન ના ગુનાનો આરોપી હાલે સાબરમતી જેલ અમદાવાદ ખાતે હોય જેનો ટ્રાન્સફર વોરંટ આધારે અમદાવાદ સાબરમતી જેલ ખાતેથી આરોપી ઇમરાનખાન ઉર્ફે ઓબામા દિલાવરખાન મલેકનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular