Homeગુજરાતમોરબીમોરબીના નાની વાવડીમાં જુગાર રમતા નવ મહિલા સહિત દશ ઝડપાયાં મોરબી મોરબીના નાની વાવડીમાં જુગાર રમતા નવ મહિલા સહિત દશ ઝડપાયાં By morbisahyognews August 21, 2026 755 Share FacebookXPinterestWhatsApp મોરબી શહેરમાં આવેલ નાની વાવડી ખાતે સમજુબા સ્કૂલની પાછળ ભગવતી પાર્કમાં તીન પત્તીનો જુગાર રમતા 09 મહિલા સહિત કુલ દશ ઈસમોને મોરબી સીટી એડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરમાં આવેલ નાની વાવડી ખાતે સમજુબા સ્કૂલની પાછળ ભગવતી પાર્કમાં તીન પત્તીનો જુગાર રમતા 10 મહિલાઓ મેઘાબેન વિમલભાઈ લલીતભાઈ રણપરીયા રહે. વાવડી રોડ, ગાયત્રીનગર, બાપાસીતા રામ મઢુલી પાસે, મોરબી, પુજાબેન લાભુભાઈ ઠાકોર રહે નાની વાવડી, સમજુબા સ્કુલ પાછળ, ભગવતી પાર્ક, કીષ્નાબેન હરેશભાઈ અગ્રાવત રહે. રવાપર ગામ, કેપિટલ માર્કેટ પાસે, સરદાર નગર-૨, વિશાલભાઈ હરેશભાઈ અગ્રાવત રહે. રવાપર ગામ, કેપિટલ માર્કેટ પાસે, સરદાર નગર-૨, મંજુલાબેન મંગળગીરી ગૌસ્વામી રહે. વાવડી ગામ, શ્રી હરી પાર્ક સોસાયટી, સમાબેન સફીભાઈ મેમણ રહે. વાવડી રોડ, બાવરીયા પીરની દરગાહ પાસે, ઉષાબેન અશ્વીનભાઈ સંપટ રહે. દરબારગઢ પાસે, જની શેરી, મમતાબેન અરવિંદભાઈ વટગામા રહે. સમજુબા સ્કુલની પાછળ, વાવડી રોડ, સરસ્વતીબેન ઉર્ફે સિલ્પાબેન વિપુલભાઈ રહે. પંચાસર રોડ, શ્યામ પાર્ક, દક્ષાબેન અમૃતભાઈ ઠોરીયા રહે. રવાપર ધુનડા રોડ, કીષ્ના સ્કુલની પાસે, રૂષીકેશ એપાર્ટમેન્ટ, પાંચમો માળ, મોરબીવાળાને રોકડ રૂપિયા 15300 ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે . Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026